શાળાના બાળકો DISE UID નંબર એકસાથે કેમ ડાઉનલોડ કરવા?


નમસ્કાર મિત્રો,
DISE ફોર્મ માટેની ઓનલાઈન એન્ટ્રી પૂરી થઈ ગઈ છે. હવે તમારે તમારી શાળાના તમામ બાળકોના DISE UID નંબર ડાઉનલોડ કરવા છે. તો તમે સરળતાથી લોગ ઈન થયા વગર તે શોધી શકો છો. ખાસ કરીને ધોરણ-1 ના બાળકોના UID નંબર પણ મળી જશે.

તો કેવી રીતે ડાઉનલોડ કરવા તેના માટે નીચેનો ગુજરાતી વિડીયો જુઓ. નીચેની લીંક ક્લીક કરો

https://youtu.be/7c5trdq4u70

YOUTUBE પર આવા વિડીયો મેળવવા માટે Vishal Vigyan એવુ સર્ચ કરી ચેનલને Subscribe કરો.

0 comments: