ધો. 6-7-8 વિજ્ઞાન પાઠવાઈઝ MCQ - બંને સત્રોની PDF ફાઈલનમસ્કાર મિત્રો....
અહી ધોરણ 6-7-8 ના વિજ્ઞાન વિષય માટે બંને સત્રોના તમામ પાઠના MCQ ની ફાઈલ મુકેલ છે. જેમાં વિજ્ઞાનના પાઠવાઈઝ MCQ ની ક્વીઝ મુકેલી છે. જેને તમે પરીક્ષામાં પણ ઉપયોગ કરી શકો.
- આ ફાઈલ ગુણોત્સવ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને બાળકોને ખાસ વર્ગખંડમાં પ્રેક્ટીસ માટે ઉપયોગી નીવડશે.
- આ ફાઈલ ઉજમશી ખાંદલા દ્વારા તૈયાર કરવામાં આવી છે.
- ફાઈલ સિવાય તેઓ એ આવા જ MCQ ની એન્ડ્રોઈડ એપ અને સોફ્ટવેર પણ મુકેલ છે. તેની લીંક આ પોસ્ટને અંતે નીચે મુકેલ છે.
- નીચે DOWNLOAD PDF પર ક્લીક કરી ડાઉનલોડ કરો.

■ ધો. 6-7-8 વિજ્ઞાન MCQ સત્ર-1 :- Download PDF

■ ધો. 6-7-8 વિજ્ઞાન MCQ સત્ર-2 :- Download PDF

- ઉજમશીભાઈની એપ અને સોફ્ટવેર માટે ક્લીક કરો નીચે.
http://uckhandla.com/edu

1 ટિપ્પણી: