E-content સોફ્ટવેરના ઉપયોગની માર્ગદર્શિકા PDF ફાઈલ


નમસ્કાર મિત્રો...
નવા સત્રથી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 5 થી 8 માં GCERT દ્વારા E-Content સોફ્ટવેર આપવામાં આવેલ છે. આ સોફ્ટવેર BRC મારફત આપની શાળામાં પહોચશે. જો સોફ્ટવેર ના મળ્યો હોય તો આપના BRC નો સંપર્ક કરવો.

લગભગ 200 GB જેવી મોટી સાઈઝના આ સોફ્ટવેરમાં ધોરણ 5 થી 8 ના લગભગ તમામ વિષયોનું ઈ-મટીરીયલ, એનિમેશન અને મૂલ્યાંકન આપેલ છે. જેમાં તમે બાળકોને સારી રીતે ભણાવી શકો.

તો આ સોફ્ટવેરનો કેમ ઉપયોગ કરવો તેના માટેની માર્ગદર્શિકા નીચે ક્લીક કરી ડાઉનલોડ કરી શકો છો
- CLICK HERE TO DOWNLOAD
- ફાઈલ સાઈઝ 8.4 MB.

વધુ માહિતી માટે જરૂર જુઓ..
www.vishalvigyan.blogspot.com

0 ટિપ્પણીઓ : "E-content સોફ્ટવેરના ઉપયોગની માર્ગદર્શિકા PDF ફાઈલ"

ટિપ્પણી પોસ્ટ કરો