ધોરણ 6-7-8 ગણિતના તમામ સૂત્રો (બંને સત્ર) ઈ-બુક


નમસ્કાર મિત્રો...
ધો. 6-7-8 ના બાળકો અને શિક્ષકો માટે ઉપયોગી એવી ગણિત વિષયના સૂત્રોની ઈ-બુક અહી મુકેલ છે. આ ઈ-બુક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા મિત્રોને પણ ઉપયોગી છે. તો જરૂર ડાઉનલોડ કરજો.

ફાઈલની ખાસિયત એ છે કે તેમાં ધો. 6-7-8 ગણિતના બંને સત્રોના તમામ સૂત્રો આવરી લીધા છે અને ધોરણ વાઈઝ પ્રિન્ટ કાઢીને બાળકોને આપી શકો છો.

આ ફાઈલ હવે અપડેટ કરીને મુકેલી છે. તેમાં અમુક સૂત્રોમાં ભૂલો સુધારેલ છે અને વોટરમાર્ક પણ નહી નડે પ્રિન્ટમાં.

■ ધો. 6-7-8 ગણિતના સૂત્રો ઈ-બુક :- ડાઉનલોડ
- ફાઈલ નિર્માણ :- વિશાલ ગૌસ્વામી
- ફાઈલ સાઈઝ માત્ર 497 KB.

- તમારા મોબાઈલમાં સીધી માહિતી માટે અમારી નવી એપ કરો ડાઉનલોડ. Playstore માં જઈ VISHAL VIGYAN સર્ચ કરી ડાઉનલોડ કરો.

4 ટિપ્પણીઓ: