ધો. 6-7-8 ગણિત-વિજ્ઞાન બધા યુનિટના ટેસ્ટ પેપરો-Word ફાઈલમાં


નમસ્કાર મિત્રો...
હવે નવું સત્ર શરૂ થવાનું છે તો આ સત્રમાં ધો. 6-7-8 ગણિત-વિજ્ઞાનની તૈયારી કરવા માટે યુનિટ વાઈઝ ટેસ્ટ પેપરો મુકેલા છે. ખાસ વાત એ છે કે આ ટેસ્ટ પેપરો Word ફાઈલોમાં મુકેલ છે. તેની તમે પ્રિન્ટ કાઢીને બાળકોને આપી શકો છો. ગણિત-વિજ્ઞાનના બધા યુનિટ ટેસ્ટ આમા આવી જશે. તો જરૂર ડાઉનલોડ કરો.

આ ટેસ્ટ પેપરો SSA અમદાવાદ દ્વારા બનાવેલા છે. તેમનો ખૂબ આભાર. ટેસ્ટ પેપરમાં એક-એક યુનિટના 20 ગુણના પેપરો હશે. જેથી તમે દરેક યુનિટની ટેસ્ટ લઈ શકો.

ધો.6 થી 8 ટેસ્ટ પેપરો ડાઉનલોડ માટે :- અહી ક્લિક કરો
- આ એક Zip ફાઈલ છે. તેને તમારે Unzip કરવી પડશે. તો જ ફાઈલો ખુલશે.
- મોબાઈલમાં પેપરો જોવા WPS OFFICE એપ ડાઉનલોડ કરો.
- ફાઈલ સાઈઝ માત્ર 207 KB માત્ર.

0 comments: