વિજ્ઞાનના ઉપયોગી 14 વિડીયો ગુજરાતીમાં-ધો. 6 થી 10 માટે


હેલ્લો...
બાળકોને વિજ્ઞાનના અઘરા મુદ્દાઓ માત્ર ચોક અને બોર્ડ દ્વારા સમજાવા અઘરા પડે છે. જો આવા મુદ્દાઓ વિડીયો દ્વારા સમજાવી શકાય છે. પણ વિડીયો શોધતા તે અંગ્રેજી ભાષામાં જ વધુ હોય છે. પણ અહી હું તમારા માટે 14 ઉપયોગી વિડીયો લઈને આવ્યો છું એ પણ સંપૂર્ણ ગુજરાતી ભાષામાં.

અહી મુકેલ વિડીયો તમને ધોરણ 6 થી 10 માં આવતા એકમોના સંદર્ભ તરીકે ખૂબ ઉપયોગી થશે. તો વિડીયો કરો ડાઉનલોડ. નીચેની લીંકમાં ડાઉનલોડ લખેલ છે તેના પર ક્લિક કરતા Download Video પર ક્લિક કરવાનું પછી સાઈઝ પસંદ કરી ડાઉનલોડ કરો.

વિડીયો નીચેથી ડાઉનલોડ કરો

1. પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન :- ડાઉનલોડ વિડીયો
2. બહીર્ગોળ લેન્સ વડે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન :- ડાઉનલોડ વિડીયો
3. મેઘ-ધનુષ્યની રચના :- ડાઉનલોડ વિડીયો
4. ઉદ્યોગો દ્વારા ફેલાતું પ્રદૂષણ :- ડાઉનલોડ વિડીયો
5. પાણીનું પ્રદૂષણ :- ડાઉનલોડ વિડીયો
6. અધાતુના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો :- ડાઉનલોડ વિડીયો
7. ઊર્જા :- ડાઉનલોડ વિડીયો
8. જમીનની ફળદ્રુપતા :- ડાઉનલોડ વિડીયો
9. દ્રવ્યનો સ્વભાવ :- ડાઉનલોડ વિડીયો
10. પદાર્થના ગુણધર્મો :- ડાઉનલોડ વિડીયો
11. સૂક્ષ્મ જીવો :- ડાઉનલોડ વિડીયો
12. સજીવોમાં વિવિધતા :- ડાઉનલોડ વિડીયો
13. નાઈટ્રોજન-ચક્ર :- ડાઉનલોડ વિડીયો
14. પોલિમર :- ડાઉનલોડ વિડીયો

અન્ય તમામ ઉપયોગી વિડીયો માટે :- અહી ક્લિક કરો

સીધા અપડેટ માટે અમારી એન્ડ્રોઈડ એપ Playstore માંથી ડાઉનલોડ કરવા Vishal Vigyan સર્ચ કરી ડાઉનલોડ કરો.

0 comments: